Sign in to your account

Reset your account password

Enter your registered Email Address or Username below. We will scan our directory and send you an OTP verification link to reset your password safely.

નવરાત્રી દરમ્યાન કોળી પટેલ સમાજ ના ગરબા મહોત્સવ નું ભવ્ય આયોજન

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી નિમિત્તે ભવ્ય શેરી ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના ભાઈઓ-બહેનો અને બાળાઓ મોટી સંખ્યામાં પરંપરાગત પોશાકમાં ગરબે ઘૂમ્યા હતા.

આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના લોકોમાં એકતા, સંસ્કૃતિનું જતન અને પરંપરાગત શેરી ગરબાનો ઉત્સાહ જળવાઈ રહે તેવો છે. કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલૈયાઓને સમાજના અગ્રણીઓ અને દાતાઓ દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Navratri Main Celebration
ઉત્સવની ઝાંખી (ફોટો ગેલેરી)
Garba Event Pic 1
Garba Event Pic 2
Garba Event Pic 3
લાઇવ ગરબા મહોત્સવ વિડીયો ક્લિપ્સ