Sign in to your account

Reset your account password

Enter your registered Email Address or Username below. We will scan our directory and send you an OTP verification link to reset your password safely.

પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ (પારનેરા પારડી)

Welcome to Shree Valsad Taluka Patel Samaj Pragati Mandal

શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ પ્રમુખશ્રીનુ નિવેદન

કોળી પટેલ સમાજના અગ્રણીઓ પરસ્પર સંકલન સાધી એકબીજા સાથે પરિચય કેળવે એકબીજાની નજીક આવે પરસ્પર સહાયવ્રુતિ કેળવે સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પ્રગતિના સોપાનો સર કરે તે માટે ઇન્ટરનેટના માધ્યમથી પરિચિત બને. તમારા - સૌના વિચારોનુ જ્ઞાનનુ આદાન પ્રદાન કરીએ સમાજની તમામ પ્રકારની માહિતીથી સૌ વાકેફ બને - સૌને ઉપયોગી માહિતી ઉપલબ્ધ બને તો આપણો આ શુભ આશય સાથૅક બનશે અને સમાજ હિતના કાર્યથી સંતોષ અને ગૌરવ પ્રાપ્ત થશે

" સમાજનો એક વ્યક્તિ પ્રગતિ કરશે તો સમાજ ના સો વ્યક્તિ ને પ્રગતિ ના પંથે લઈ જશે "

Know More About Us

About Us

about

Community Was “Founded in 1973”

કોળી પટેલ સમાજ, માનવ ઇતિહાસમાં પ્રાચીનકાળથી પોતાનું અસ્તિત્વ ધરાવતો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તે પોતાની બહોળી વસ્તી ધરાવે છે. આમ તે દક્ષિણ ગુજરાતમાં જ નહિ પરંતુ સમસ્ત ગુજરાતના ખૂણે ખૂણે અને એટલું જ નહિ, સમગ્ર દેશમાં તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વિસ્તરીને વસેલ છે. અન્ય સમાજની તુલનામાં તે શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક તેમજ વિવિધ વ્યવસાયિક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધી આત્મનિર્ભર બનતો રહ્યો છે. આમ સમાજમાં ડોક્ટર્સ, એન્જિનિયર્સ, પ્રોફેસર્સ, શિક્ષકો તેમજ ટેકનિશ્યનોથી વધુને વધુ વિભુષિત બનતો જાય છે.


કોળી પટેલ સમાજ દ્વારા શક્ય પ્રવૃતિ જેમકે મેરેજબ્યુરો, સમુહ લગ્નો ગોઠવવા, યુવાવર્ગને જોડવા માટે રમતગમતની પ્રવૃત્તિઓ કરવી, મહિલા મંડળ તરફથી મહિલા વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવી, સંગીત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, કૌટુંબિક ન્યાયમંદિર ચલાવવા વિગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

Download Forms

Refrence Forms

Wadi Samaj Hall
Booking

Wadi Samaj Hall Booking Form

લગ્નોઉત્સુક યુવક યુવતીઓનો પરીચય મેળો

Samuh Lagna Form

Activities

Event Schedule

ધારણ 10 અને 12 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન સેમીનાર

ફ્રી મેડીકલ ચેકઅપ અને બ્લડ ડોનેશાન કેમ્પ નું આયોજન

દાન એકત્રિત કરવા માટે નું આયોજન

ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા માટેનું આયોજન

સાંસ્કૃતિક કાર્યક્રમ, યુવા સંમેલન, મહિલા સંમેલનનું આયોજન

Advertisers  

Our Advertisers

We welcome funds for various purpose, and with your donations it helps us to maintain our Samaj's activity in a nice way and also to start some of the programs that are being suggested.